નીચેની પ્રક્રિયા શ્રેણી ધ્યાનમાં લો. અંતિમ નીપજ $D$ શું હશે:
$C_6H_5CH_3$ $\xrightarrow[\Delta]{KMnO_4/H^+} A$ $\xrightarrow{SOCl_2} B$ $\xrightarrow[\Delta]{NH_3} C$ $\xrightarrow{KOH/Br_2} D$

  • A
    $3$-એમિનોબેન્ઝોઇક એસિડ
  • B
    એનિલીન
  • C
    બેન્ઝેમાઇડ
  • D
    બેન્ઝોઇલ ક્લોરાઇડ

Explore More

Similar Questions

ઇથાઇલએમાઇન સાથે નાઇટ્રસ એસિડની પ્રક્રિયાથી શું ઉત્પન્ન થાય છે?

નીચેનામાંથી કયું સંયોજન સૌથી વધુ બેઝિક છે?

$R-NH_2 + A \longrightarrow$ Schiff base પ્રક્રિયામાં $A$ શોધો.

$Aniline \xrightarrow{COCl_2} I$ અને $Aniline \xrightarrow{C_2H_5MgI} II$ પ્રક્રિયાઓમાં નીપજ $I$ અને $II$ ઓળખો.

નીચેની પ્રક્રિયામાં બનતી મુખ્ય નીપજ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo